ગુજરાત9 months ago
નવો રેકોર્ડ, એક જ દિવસમાં 80 હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉમટ્યા
સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ SOUની મુલાકાતે આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 80,000 લોકોએ મુલાકાત કરી છે....