ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા તથા રાજ્ય સરકારના મંત્રી પરશોતમભાઈ સોલંકીએ બુધવારે ભંડારિયાના પ્રસિદ્ધ નવરાત્રી મહોત્સવમાં સામેલ થઇ દર્શન કરી મહાઆરતીનો લાભ લીધો…
View More કેન્દ્રીય મંત્રી નિમુબેન અને પરસોતમ સોલંકીએ ભંડારિયામાં શીશ ઝૂકાવ્યું