રાષ્ટ્રીય2 months ago
રોજગાર પર 2 લાખ કરોડ રૂપિયા ખર્ચાશે, 4 કરોડ યુવાઓને થશે ફાયદો, બજેટમાં મોટી જાહેરાત
મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આ બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં...