ગુજરાત2 months ago
ચકચારી ઉનાકાંડની આઠમી વર્ષીએ ગીરગઢડામાં દલિતોનું સંઘર્ષ સંમેલન યોજાયું
ગુજરાત સહિત દેશભરમાં ભારે ખળભળાટ મચાવનારા ઉનાકાંડને આઠ વર્ષ થતાં દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં ગીરગઢડા ખાતે દલિત સમાજનું સંઘર્ષ સંમેલન યોજાયું હતું....