ઓલ ઈન્ડીયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ (AIOCD) દ્વારા 20 મે 2026, બુધવાર ના રોજ દેશવ્યાપી કેમિસ્ટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના સમર્થનમાં…
View More ઉનામાં બુધવારે ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં તમામ મેડિકલો રહેશે બંધUna
ઉના તાલુકામાં ટેકાના ભાવે ઘઉં ખરીદી કાચબા ગતિએ: ખેડૂતોમાં રોષ
રજિસ્ટર્ડ લિસ્ટ લાંબુ પણ ખરીદી માત્ર 2-4 ખેડૂતોની: CMને પત્ર લખી પ્રકાશ ટાંકે કરી રજૂઆત સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂૂ કરવામાં આવી છે…
View More ઉના તાલુકામાં ટેકાના ભાવે ઘઉં ખરીદી કાચબા ગતિએ: ખેડૂતોમાં રોષઉનાના ઝાંખરવાડામાં દારૂના પૈસા માટે નસેડી પુત્રનો જનેતાની હત્યાનો પ્રયાસ
ધોકાવડે બેફામ ફટકારી, હુમલાખોર પુત્રની ધરપકડ, માતાની હાલત ગંભીર સંબંધોને લજવે અને માનવતાને કલંકિત કરે તેવી એક હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના ગીર સોમનાથ જિલ્લાના ઉના…
View More ઉનાના ઝાંખરવાડામાં દારૂના પૈસા માટે નસેડી પુત્રનો જનેતાની હત્યાનો પ્રયાસઉનાના ચીખલીમાં ખૂનની કોશિશના ગુનાના 7 આરોપીઓ ગણતરીની કલાકોમાં ઝડપાયા
ઉના તાલુકાના ચીખલી ગામે પ્લોટમાં મકાન બનાવવા બાબતે થયેલી જૂની અદાવતમાં એક પરિવાર પર જીવલેણ હુમલો કરવાના ગુનાનો ભેદ નવાબંદર મરીન પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી…
View More ઉનાના ચીખલીમાં ખૂનની કોશિશના ગુનાના 7 આરોપીઓ ગણતરીની કલાકોમાં ઝડપાયાઉનાના તડ-ભાડસી નજીક બે બાઈક વચ્ચે અકસ્માત: જૂનાગઢના બે યુવાન ગંભીર
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના તડ અને ભાડસી ગામ વચ્ચે મોડી રાત્રે બે મોટરસાયકલ સામ સામે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં જૂનાગઢના…
View More ઉનાના તડ-ભાડસી નજીક બે બાઈક વચ્ચે અકસ્માત: જૂનાગઢના બે યુવાન ગંભીરઉનાના દરિયામાં માછીમાર યુવક લાપતા
ઉનાના નવાબંદર દરિયામાંથી એક માછીમાર યુવક ગુમ થવાની વધુ એક ઘટના સામે આવી છે. નવાબંદર થી 15.07 નોટિકલ માઈલ દૂર દરિયામાં માછીમારી કરી રહેલી બોટમાંથી…
View More ઉનાના દરિયામાં માછીમાર યુવક લાપતાઉનાના ચીખલી ગામે પરિવાર ઉપર જીવલેણ હુમલો, ચારને ઈજા
ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક માલણ વિસ્તાર માં જૂની અદાવતનો ખાર રાખીને એક પરિવાર પર લોખંડના પાઈપ, છરી અને પથ્થર વડે જીવલેણ હુમલો કરવાની ચકચારી…
View More ઉનાના ચીખલી ગામે પરિવાર ઉપર જીવલેણ હુમલો, ચારને ઈજાઉનાના સનખડા-સોંદરડી રોડ પર બાવળનું સામ્રાજ્ય: ગ્રામજનો ત્રાહિમામ, વાહનવ્યવહાર ઠપ્પ
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સનખડા અને સોંદરડી ગામને જોડતા મુખ્ય ગ્રામ્ય માર્ગની હાલત અત્યંત બિસ્માર બની છે. રસ્તાની બંને બાજુએ મોટા પ્રમાણમાં કાંટાળા બાવળ…
View More ઉનાના સનખડા-સોંદરડી રોડ પર બાવળનું સામ્રાજ્ય: ગ્રામજનો ત્રાહિમામ, વાહનવ્યવહાર ઠપ્પઉનાના કેસરિયામાં 2.73 લાખની ચોરીનો કોયડો પોલીસે ઉકેલ્યો
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરીયા ગામે ગત 1લી મે 2026ના રોજ રાત્રીના અંધારામાંઆચરવા માં આવેલી લાખો રૂૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉના પોલીસે ગણતરીના દિવસોમાં…
View More ઉનાના કેસરિયામાં 2.73 લાખની ચોરીનો કોયડો પોલીસે ઉકેલ્યોઉનાના ઉમેજ ગામે 70 ફૂટ ઊંડા કૂવામાં દોરડું તૂટતાં બે શ્રમિકોના મોત
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉમેજ ગામની સીમમાં હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. કૂવો ગાળવા ની કામગીરી દરમિયાન 70 ફૂટ ઊંડા કૂવામાં દોરડું તૂટી પડતા બે…
View More ઉનાના ઉમેજ ગામે 70 ફૂટ ઊંડા કૂવામાં દોરડું તૂટતાં બે શ્રમિકોના મોત