સૌરાષ્ટ્ર9 months ago
જામનગરના ચાંદી બજારમાંથી સાતનારી ગેંગના એક સદસ્ય સહિત બે શખ્સની અટકાયત: આરબલૂસમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો
લાલપુરના આરબલુસ ગામમાં એક ખેતરમાં નિદ્રાધીન થયેલા શ્રમિક દંપતીને ડરાવી-ધમકાવી બે શખ્સ લૂંટી ગયાની પોલીસમાં ફરિયાદ થયા પછી તપાસમાં જોતરાયેલી એલસીબીએ ગઈકાલે ચાંદી બજારમાંથી બે શખ્સને...