મોરબી9 months ago
મોરબીના બે શખ્સો સાડાચાર લાખનાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયા
થરાદ પોલીસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક ખોડા ચેક પોસ્ટ પરથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે મોરબીના બે ઈસમોને ઝડપી પાડયા છે. બંને શખ્સો મેફેડ્રોન ડ્રગ્સ રાજસ્થાનથી મોરબી કારમાં લઇ...