મોરબી9 months ago
મોરબીમાં વ્યાજખોરોના ત્રાસ અને ગૃહકલેશથી કંટાળી ઘરેથી નીકળેલા યુવાને રાજકોટમાં ફિનાઈલ પીધું
મોરબીમાં રહેતા યુવાન વ્યાજખોરોના ત્રાસ અને ગૃહકલેશથી કંટાળી છેલ્લા પાંચ દિવસથી ઘરેથી નાસી છૂટ્યો હતો અને ઘરેથી લાપતા થયેલા યુવાને રાજકોટમાં શાસ્ત્રી મેદાન પાસે ફીનાઇલ પી...