rajkot9 months ago
‘મકાન ખાલી કરીને ચાલ્યા જાવ’, તેમ કહી પાડોશી પરિવારે માર મારતા યુવાને ફિનાઇલ પી લીધું
શહેરમાં એસટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં રહેતા યુવકને તમે અહીંથી મકાન ખાલી કરીને ચાલ્યા જાવ તેમ કહી પાડોશી પરિવારે માર મારતા યુવાને ફીનાઇલ પી લીધું હતું....