rajkot9 months ago
સોનું છોડાવી દેવાના નામે 2.31 લાખની ઠગાઇ કરનાર પૂર્વે ટ્રાફિક વોર્ડનને ઝડપી લીધો
કાલાવડ રોડ પરની સૂર્યોદય સોસાયટી શેરી નં.1માં રાધેક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતાં અને દિવાનપરા પોલીસ ચોકીની સામે શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં ફાયનાન્સની ઓફિસ ધરાવતાં ઉમંગ જેન્તીભાઈ ધકાણ (ઉ.વ.31) સાથે ગીરવે...