ગુજરાત9 months ago
ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકોની ફિકસ પગારની નોકરી હવે સળંગ ગણાશે
અધ્યાપક સહાયકો માટે મોટા સમાચાર છે. ગ્રાંટેડ કોલેજના અધ્યાપક સહાયકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકો માટે સરકારે પરિપત્ર જાહેર કર્યો છે....