rajkot9 months ago
જેતપુરની દૃષ્ટિ ટેક્સટાઈલમાંથી ઉધારીમાં માલ લઈ 92 લાખનું બૂચ માર્યું
રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં આવેલ દ્રષ્ટી ટેક્ષટાઈલ મિલમાંથી ઉધારીમાં માલ લઈ પૈસા નહીં ચુકવી 92.88 લાખનું ચીટીંગ કર્યાની સુરત રહેતા વેપારી પિતા-પુત્ર સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા...