આંતરરાષ્ટ્રીય2 days ago
લેબેનોનમાં પેજર સ્ટ્રાઈકથી મધ્યપૂર્વના દેશોમાં તંગદિલી
હિઝબુલ્લાહે બદલો લેવાની ધમકી આપતા ઈઝરાયલમાં હાઈ એલર્ટ, ઈરાનના રાજદૂત ઘાયલ થતા યુનોની ઈમર્જન્સી બેઠક પેજર બ્લાસ્ટનો મૃત્યુઆંક 12 થયો, 4000થી વધુ લોકો ઘાયલ લેબેનોનની રાજધાની...