ગુજરાત2 months ago
સૌરાષ્ટ્રભરમાં હુસૈની માહોલ વચ્ચે મોહરમ પર્વ નિમિત્તે તાજિયા-જુલૂસ યોજાયા
કરબલાના મેદાનમાં સત્ય માટે હઝરત ઇમામ હુસેન અને તેના 72 સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મનાવવામાં આવતા મોહરમ પર્વમાં મંગળવારે સાંજના તાજીયા પડમાં આવ્યા...