ગુજરાત2 months ago
ACB નો સપાટો: તલાટી મંત્રી, સરપંચના પતિ અને વર્ક મેનેજરને લાંચ લેતા ઝડપ્યા
મોરબીમાં બાંધકામ મંજૂરી માટે સરપંચના પતિ અને તલાટીમંત્રી 50 હજારની લાંચ લેતા ઝડપાયા મનરેગા યોજનામાં ચૂકવણીના પૈસા મંજૂર કરવા આસિસ્ટન્ટ વર્ક મેનેજર 3500ની લાંચ લેતા પકડાયો...