રાષ્ટ્રીય2 months ago
રાજ્યની નગરપાલિકાઓના રસ્તાઓ માટે મુખ્યમંત્રી ફાળવશે 100 કરોડ
ચોમાસુ પૂરું થતા જ નાણાં ફાળવણી કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ચોમાસા દરમિયાન થતું નુકસાન નિવારી આવા રસ્તાઓના રિસરફેસીંગ તથા રીપેરીંગ માટે...