ક્રાઇમ3 weeks ago
સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામી સહિતના સામે 3 કરોડની ઠગાઈની ફરિયાદ
મંદિર અને ગૌશાળા માટે દહેગામના લીંબ ગામે 510 વીઘા જમીન ખરીદવાના નામે રાજકોટના જમીન-મકાનના ધંધાર્થી ઠગાઈનો ભોગ બન્યા ઠગ ટોળકીએ ફરિયાદીને દુબઈ બોલાવી બે દાતા સાથે...