rajkot9 months ago
રાજકોટના 73 લાખના સિરપ પ્રકરણમાં સૂત્રધાર નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી બે દી’ના રિમાન્ડ પર
ખેડામાં પાંચથી વધુનો ભોગ લેનાર ચકચારી સીરપ કાંડના મુખ્ય સૂત્રધાર નીતિન અજીત કોટવાણી અને ભાવેશ જેઠાલાલ સેવકાણી (રહે. બંને વડોદરા)નો રાજકોટની ક્રાઈમ બ્રાંચે 73 લાખના સીરપના...