સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ચાલતા હુકકાબાર પર દરોડો, પાન પાર્લરના સંચાલકની ધરપકડ

સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ગેરકાયદેસર હુક્કાબાર ચલાવતા એક ઈસમ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના મિડલ પોઈન્ટ-2 કોમ્પ્લેક્સમાં આવેલા મિલન પાન પાર્લરમાંથી પોલીસે…

View More સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ચાલતા હુકકાબાર પર દરોડો, પાન પાર્લરના સંચાલકની ધરપકડ

સુરેન્દ્રનગરમાં SMCના સતત ત્રણ દરોડા બાદ રેન્જ આઇજીએ LCBના પીઆઇને સસ્પેન્ડ કર્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં વિદેશી દારૂૂ મુદ્દે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સતત દરોડા ચાલી રહ્યા છે, જેના પગલે સુરેન્દ્રનગર પોલીસની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. આ…

View More સુરેન્દ્રનગરમાં SMCના સતત ત્રણ દરોડા બાદ રેન્જ આઇજીએ LCBના પીઆઇને સસ્પેન્ડ કર્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓને 99.67 કરોડનો દંડ

ખાણ ખનીજ વિભાગે દરોડો પાડયા બાદ 12 શખ્સોને દંડનીય નોટિસ ફટકારતા ચકચાર સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. વિભાગ…

View More સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓને 99.67 કરોડનો દંડ

પાટડીમાં દુષ્કર્મપીડિત સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો, આરોપીની શોધખોળ

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના એક ગામમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. પેટમાં દુખાવો ઉપડતા સગીરાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં પાંચ માસનો ગર્ભ…

View More પાટડીમાં દુષ્કર્મપીડિત સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો, આરોપીની શોધખોળ

સુરેન્દ્રનગરમાં 19મીએ જિલ્લા સ્તરની વાઇબ્રન્ટ સમિટનું આયોજન, તૈયારી શરૂ

સુરેન્દ્રનગરમાં આગામી 19 ડિસેમ્બરના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે જિલ્લા સ્તરીય વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના…

View More સુરેન્દ્રનગરમાં 19મીએ જિલ્લા સ્તરની વાઇબ્રન્ટ સમિટનું આયોજન, તૈયારી શરૂ

સુરેન્દ્રનગર બસમાં મહિલાના પર્સમાંથી રૂપિયા છ લાખના દાગીનાની ચોરી

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડ પરથી ધ્રાંગધ્રા-ધંધુકા રૂૂટની બસમાં મુસાફરી કરી રહેલી એક મહિલાના રોકડ અને સોનાના દાગીના સહિત આશરે 6 લાખ રૂૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ…

View More સુરેન્દ્રનગર બસમાં મહિલાના પર્સમાંથી રૂપિયા છ લાખના દાગીનાની ચોરી

દસાડાના ધારાસભ્યના પુત્રએ યુવકને માર માર્યાનો આક્ષેપ

દસાડા ધારાસભ્ય પી.કે.પરમારના પુત્ર દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની તસવીરમાં પોતાના નામનો ઉલ્લેખ કરવાના વિરોધનું મનદુ:ખ રાખીને યુવકને લાકડીઓથી માર મારવામાં આક્ષેપ કરાયો હતો. આ…

View More દસાડાના ધારાસભ્યના પુત્રએ યુવકને માર માર્યાનો આક્ષેપ

લ્યો બોલો…સુરેન્દ્રનગરમાંથી હરતું-ફરતું પેટ્રોલપંપ ઝડપાયું

હરતું-ફરતું દવાખાનું ચાલતુ હોય તેવું તો આપણે ઘણીવાર સાંભળ્યું છે પણ હરતો-ફરતો પેટ્રોલ પંપ ચાલતો હોય તેવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે આવી…

View More લ્યો બોલો…સુરેન્દ્રનગરમાંથી હરતું-ફરતું પેટ્રોલપંપ ઝડપાયું

સાયલામાં ગાંજાનું ખેતર ઝડપાયું, 2.79 કરોડનો મુદ્દામાલ જપ્ત

12 જીઆરડી જવાનને કામે લગાડી 559 કિલોના 180 છોડ સાથે વાડી માલીકની ધરપકડ કરી ગાંજાના અમુક છોડ પાસે ધુમાડો કરી મધમાખીને ઉડાડી છોડ કબજે લેવાયા,…

View More સાયલામાં ગાંજાનું ખેતર ઝડપાયું, 2.79 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગરમાં ખેલમહાકુંભમાં લોંગ ટેનિસ રમતા પોલીસ કર્મીનું હાર્ટએટેકથી મોત

સુરેન્દ્રનગરમાં ચાલી રહેલા ખેલ મહાકુંભ દરમિયાન એક દુ:ખદ ઘટના બની છે. ગાંધીનગર એસ.આર.પી.માં ફરજ બજાવતા પોલીસકર્મી રાઘવદાસ તુલસીદાસ વૈષ્ણવનું લોંગ ટેનિસ રમતી વખતે હાર્ટ એટેક…

View More સુરેન્દ્રનગરમાં ખેલમહાકુંભમાં લોંગ ટેનિસ રમતા પોલીસ કર્મીનું હાર્ટએટેકથી મોત