સુરત એરપોર્ટ પર બેંગ્કોકથી આવી રહેલી ફ્લાઇટમાંથી કસ્ટમ અને ડીઆરઆઇની ટીમે એક સંયુુક્ત ઓપરેશનમાં રૂૂપિયા આઠ કરોડનો ગાંજો ઝડપી પાડયો હતો. આ ગાંજો દિલ્હી સપ્યાલ…
View More સુરત એરપોર્ટથી 9 કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે મુસાફર પકડાયોsurat
પાણીની ટાંકીમાં 100 ટકા કૌભાંડ, રિપોર્ટમાં ભાંડો ફૂટયો
સુરતમાં 21 કરોડનાં કામમાં માત્ર 30 ટકા સિમેન્ટ વપરાયાનો ઘટસ્ફોટ સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે બનેલી પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના હવે ભ્રષ્ટાચારના સૌથી…
View More પાણીની ટાંકીમાં 100 ટકા કૌભાંડ, રિપોર્ટમાં ભાંડો ફૂટયો3.5 વર્ષનો અશ્ર્વ ‘બ્રહ્મોસ’ 4.50 કરોડમાં વેચાયો
તાપી હોર્ષ શોમાં ગુજરાતનો સૌથી મોંઘો સોદો, પંજાબના પૂર્વ મુખ્યમંત્રીએ ખરીદ્યોે સુરત શહેરમાં ઘોડેસવારી અને ભારતીય અશ્વ વારસાની પરંપરાને જીવંત રાખવા માટે સુરત હોર્સ સોસાયટી…
View More 3.5 વર્ષનો અશ્ર્વ ‘બ્રહ્મોસ’ 4.50 કરોડમાં વેચાયોહોસ્ટાઇલ જાહેર થતા સાક્ષી સાવધાન: હત્યાના ગુનામાં ફરી ગયેલા છ સાક્ષીને એક માસની સજા
સાક્ષીઓ ફરી જાય એ ન્યાયની પ્રક્રિયા પર સીધી તરાપ મારવા સમાન ગણાવી સુરત સેશન્સ કોર્ટેનો મહત્ત્વ અને દાખલા રૂપ ચુકાદો સુરત સેશન્સ કોર્ટે તાજેતરમાં એક…
View More હોસ્ટાઇલ જાહેર થતા સાક્ષી સાવધાન: હત્યાના ગુનામાં ફરી ગયેલા છ સાક્ષીને એક માસની સજાસુરતના ગજેરા ગ્રુપને ત્યાં આવકવેરા દરોડામા 7 કરોડ રોકડ અને 27 કરોડના દાગીના સીઝ
સુરત ઈન્કમટેક્સ વિભાગ દ્વારા છેલ્લાં છ દિવસોથી લક્ષ્મી ડાયમંડ જુથના વસંત ગજેરા, ચુની ગજેરા અને સંલગ્ન ધંધાર્થીઓના સ્થળોએ ચાલી રહેલી તપાસ છઠ્ઠા દિવસે પુર્ણ થઇ…
View More સુરતના ગજેરા ગ્રુપને ત્યાં આવકવેરા દરોડામા 7 કરોડ રોકડ અને 27 કરોડના દાગીના સીઝસુરતમાં ગજેરાબંધુ પર આઈટી રેડમાં ઈડીની એન્ટ્રી
લક્ષ્મી ડાયમંડ ગ્રુપના ભાગેડુ મેહુલ ચોકસી સાથે કનેક્શન ખુલ્યું, સતત ત્રીજા દિવસે તપાસ ચાલુ સુરતના લક્ષ્મી ડાયમંડ ગ્રુપના ચુની ગજેરા, વસંત ગજેરા તેમજ તેમની સાથે…
View More સુરતમાં ગજેરાબંધુ પર આઈટી રેડમાં ઈડીની એન્ટ્રીસુરતમાં કબાડીના ગોડાઉનમાં ભીષણ આગ, પાર્ક કરેલી 30 કાર બળીને ખાખ
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં કામરેજ ટોલ પ્લાઝા નજીક આવેલા એક કબાડીના ગોડાઉનમાં ગત રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે…
View More સુરતમાં કબાડીના ગોડાઉનમાં ભીષણ આગ, પાર્ક કરેલી 30 કાર બળીને ખાખવસંત પંચમીએ સરસ્વતી પૂજનમાં અશ્ર્લીલ ડાન્સ!
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં વસંતપંચમીના સરસ્વતી પૂજાના પવિત્ર અવસર…
View More વસંત પંચમીએ સરસ્વતી પૂજનમાં અશ્ર્લીલ ડાન્સ!કુદરતી રીતે મળે તે જ રિયલ ડાયમંડ, લેબગ્રોન હીરો કૃત્રિમ
ગ્રાહકો સાથે છેતરપિંડી અટકાવવા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ સુરત સહિત દેશભરમાં લેબોરેટરીમાં તૈયાર થતા લેબગ્રોન ડાયમંડનું રિયલ ડાયમંડના નામે વેંચાણ કરી…
View More કુદરતી રીતે મળે તે જ રિયલ ડાયમંડ, લેબગ્રોન હીરો કૃત્રિમસુરતના મ્યુનિ. કમિશનર પદે નાગરાજન ડો.રાજેન્દ્રકુમારને STના વા.ચેરમેનનો હવાલો
ગુજરાત સરકારે ગુરુવારે બે વરિષ્ઠ ઈંઅજ અધિકારીઓની બદલી કરીને નાગરિક, પરિવહન અને ઉર્જા ક્ષેત્રના મહત્વપૂર્ણ હોદ્દાઓને અસર કરતી એક મહત્વપૂર્ણ વહીવટી ફેરબદલની જાહેરાત કરી…
View More સુરતના મ્યુનિ. કમિશનર પદે નાગરાજન ડો.રાજેન્દ્રકુમારને STના વા.ચેરમેનનો હવાલો