PGVCL દ્વારા રાતોરાત 4000 જેટલા બર્ડ ફ્લાઇટ ડાઇવર્ટર દૂર કરાયા સુપ્રિમ કોર્ટ દ્વારા લુપ્ત થતા ઘોરડ પક્ષીઓ વીજ લાઇનને અથડાઇને મૃત્યુ ન પામે તે માટે…
View More ઘોરડ પક્ષીઓને બચાવવા લગાવવામાં આવેલા ડાઇવર્ટરથી પાવર લાઇન પાક.નો ટાર્ગેટ બનવાનો ભયSupreme Court
સુપ્રીમના ન્યાયાધીશોનું શેર-મ્યુ.ફંડ, જમીન-મકાનમાં રોકાણ
હાલના ચીફ જસ્ટિસના પીએફ ખાતામાં 1 કરોડથી વધુ, દિલ્હીમાં બે સહિત કુલ ત્રણ ફલેટ ભારતની સુપ્રીમ કોર્ટે તેના ન્યાયાધીશોની સંપત્તિ ઘોષણા સત્તાવાર વેબસાઇટ પર જાહેર…
View More સુપ્રીમના ન્યાયાધીશોનું શેર-મ્યુ.ફંડ, જમીન-મકાનમાં રોકાણગોધરાકાંડના આરોપીઓને સુપ્રીમનો ઝટકો, ત્રણ જજની બેંચ નહીં સાંભળે
ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા લોકોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. દોષિતોએ માંગ કરી હતી કે, આ કેસમાં મૃત્યુદંડની સજાનો સમાવેશ…
View More ગોધરાકાંડના આરોપીઓને સુપ્રીમનો ઝટકો, ત્રણ જજની બેંચ નહીં સાંભળેપુરાવા વિના આરોપો પેટર્ન બની છે: ઇડીને સુપ્રીમની ફટકાર
સુપ્રીમ કોર્ટે આજે જામીન અરજીની સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ઝાટકણી કાઢી અને કહ્યું કે તે પુરાવા વિના આરોપો લગાવવા માટે કેન્દ્રીય એજન્સી માટે…
View More પુરાવા વિના આરોપો પેટર્ન બની છે: ઇડીને સુપ્રીમની ફટકારવકફ કાયદા સામે વચગાળાનો કોઇ આદેશ નહીં: 15 મેએ સુનાવણી થશે
સુપ્રીમ કોર્ટે આજે વકફ કાયદાની સુનાવણી અંગેની અરજીઓ 15 મેના રોજ CJI નિયુક્ત બી.આર. ગવઈની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ મુલતવી રાખી. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ…
View More વકફ કાયદા સામે વચગાળાનો કોઇ આદેશ નહીં: 15 મેએ સુનાવણી થશેઅપવાદ વગર ગેરકાયદે બાંધકામ તોડી પાડો: સુપ્રીમ
અદાલતોએ કાયદાની અવગણના કરી બાંધકામ કરનારાઓ સામે ઉદારતા દાખવવી જોઈએ નહીં : ગેરકાયદે બાંધકામ નિયમિત કરવાની અરજી ફગાવતાં અવલોકન ગેરકાયદેસર અને અનધિકૃત બાંધકામો પર શૂન્ય-સહિષ્ણુતાના…
View More અપવાદ વગર ગેરકાયદે બાંધકામ તોડી પાડો: સુપ્રીમ‘આતંકવાદ સામે આખો દેશ એક થયો, સુરક્ષા દળોનું મનોબળ ના તોડો…’ પહેલગામ હુમલા પર સુપ્રીમ કોર્ટે વકીલોને લગાવી ફટકાર
સુપ્રીમ કોર્ટે પહેલગામ આતંકવાદી હુમલાની ન્યાયિક તપાસની વિનંતી કરતી પીઆઈએલ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે આ હુમલામાં 26 લોકો માર્યા…
View More ‘આતંકવાદ સામે આખો દેશ એક થયો, સુરક્ષા દળોનું મનોબળ ના તોડો…’ પહેલગામ હુમલા પર સુપ્રીમ કોર્ટે વકીલોને લગાવી ફટકારડિજિટલ એક્સેસ મૂળભૂત અધિકાર : દ્દષ્ટિબાધ, દિવ્યાંગોને KYCમાં મુશ્કેલી દૂર કરવા સુપ્રીમનો ચૂકાદો
ડિજિટલ એક્સેસ એ મૂળભૂત અધિકાર છે અને રાજ્યએ ગ્રામીણ વિસ્તારો અને સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો સહિત દરેક માટે ડિજિટલ એક્સેસબિલિટી સુનિશ્ચિત કરવી જોઈએ,…
View More ડિજિટલ એક્સેસ મૂળભૂત અધિકાર : દ્દષ્ટિબાધ, દિવ્યાંગોને KYCમાં મુશ્કેલી દૂર કરવા સુપ્રીમનો ચૂકાદોદેશની સુરક્ષાનો મામલો, રસ્તા પર ચર્ચા માટે નહીં: પેગાસસ રિપોર્ટ જાહેર કરવા સુપ્રીમની ના
સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી કેસમાં ટેકનિકલ પેનલ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટને જાહેર કરવાની માંગણીને આજે ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે દેશની સુરક્ષા અને…
View More દેશની સુરક્ષાનો મામલો, રસ્તા પર ચર્ચા માટે નહીં: પેગાસસ રિપોર્ટ જાહેર કરવા સુપ્રીમની નાકસ્ટોડિયલ ડેથ કેસમાં સંજીવ ભટ્ટની આજીવન કેદની સજા સ્થગિત કરવા સુપ્રીમનો ઇનકાર
સુપ્રીમ કોર્ટે ગુજરાતના ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ દ્વારા 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં તેમને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને સ્થગિત કરવાની માંગ કરતી અરજીને…
View More કસ્ટોડિયલ ડેથ કેસમાં સંજીવ ભટ્ટની આજીવન કેદની સજા સ્થગિત કરવા સુપ્રીમનો ઇનકાર