સુપ્રીમ કોર્ટે કોટા શહેરમાં વિદ્યાર્થીઓની આત્મહત્યામાં વધારા પર રાજસ્થાન સરકારની ઝાટકણી કાઢી હતી અને પરિસ્થિતિને ગંભીર ગણાવી હતી.ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને આર. મહાદેવનની બેન્ચે…
View More વિદ્યાર્થીઓ કોટામાં જ કેમ આત્મહત્યા કરે છે: સુપ્રીમે રાજસ્થાન સરકારને ઘઘલાવીSupreme Court
27 વાર જામીન અરજીની સુનાવણી મુલતવી કેમ રાખી: સુપ્રીમની અલ્હાબાદ હાઇકોર્ટને ફટકાર, યુવકને રાહત
ગુરુવારે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા સીબીઆઈ છેતરપિંડીના કેસમાં આરોપીની જામીન અરજી 27 વખત મુલતવી રાખવા બદલ નારાજગી વ્યક્ત કરી અને તેને રાહત આપી. આ…
View More 27 વાર જામીન અરજીની સુનાવણી મુલતવી કેમ રાખી: સુપ્રીમની અલ્હાબાદ હાઇકોર્ટને ફટકાર, યુવકને રાહતવિચારધારાને કારણે કોઇને જેલમાં મોકલી ન શકાય: PFI નેતાને જામીન આપતી સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે બુધવારે પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ મહાસચિવ અબ્દુલ સથારને જામીન આપ્યા છે. સથાર પર 2022 માં કેરળના પલક્કડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર…
View More વિચારધારાને કારણે કોઇને જેલમાં મોકલી ન શકાય: PFI નેતાને જામીન આપતી સુપ્રીમ કોર્ટખ્રિસ્તી કાયદા મુજબ લગ્ન કર્યા તો SCનો દરજ્જો રદ થશે: હાઇકોર્ટ
અનામત બેઠક પર ચૂંટણી જીતવાના મામલે ચુકાદો જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, તો તે અનુસૂચિત જાતિ (SC)નો દરજ્જો જાળવી શકતો નથી અને અનામત…
View More ખ્રિસ્તી કાયદા મુજબ લગ્ન કર્યા તો SCનો દરજ્જો રદ થશે: હાઇકોર્ટવકફ બિલ સામેના અરજદારો સમગ્ર મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતા નથી, 97 લાખ લોકોનો અભિપ્રાય લીધો
બુધવારે સુપ્રીમ કોર્ટમાં વક્ફ સુધારા કાયદા પર બીજા દિવસની સુનાવણી શરૂૂ થઈ. આ મહત્વપૂર્ણ સુનાવણીમાં, કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મજબૂત રીતે કાનૂની…
View More વકફ બિલ સામેના અરજદારો સમગ્ર મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતા નથી, 97 લાખ લોકોનો અભિપ્રાય લીધોન્યાયધીશો પણ માણસ છે, તે પણ ભૂલ કરી શકે છે: સુપ્રીમ કોર્ટના જજ
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અભય એસ ઓકાએ સોમવારે કહ્યું કે ન્યાયાધીશો પણ માણસ છે અને તેઓ નિર્ણય આપતી વખતે ભૂલો કરી શકે છે. તેમણે સ્વીકાર્યું…
View More ન્યાયધીશો પણ માણસ છે, તે પણ ભૂલ કરી શકે છે: સુપ્રીમ કોર્ટના જજવકફ એટલે અલ્લાહને દાન, તેનો ઉપયોગ બદલી શકાતો નથી: સુપ્રીમમાં કપિલ સિબ્બલની દલીલ
વક્ફ સુધારા કાયદાને પડકારતી અનેક અરજીઓ પર આજથી સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી શરૂૂ થઈ ગઈ છે. આ કેસની સુનાવણી ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના કરી…
View More વકફ એટલે અલ્લાહને દાન, તેનો ઉપયોગ બદલી શકાતો નથી: સુપ્રીમમાં કપિલ સિબ્બલની દલીલરોહિંગ્યાને પાછા બોલાવી સન્માન કરો, 50 લાખનું વળતર આપો
દેશમાં રોહિંગ્યા શરણાર્થીઓનો મુદ્દો જોર પકડી રહ્યો છે. દરમિયાન, સુપ્રીમ કોર્ટમાં એક નવી રિટ અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે…
View More રોહિંગ્યાને પાછા બોલાવી સન્માન કરો, 50 લાખનું વળતર આપોસુપ્રીમ કોર્ટમાં દુષ્કર્મના આરોપીએ પીડિતાને પ્રપોઝ કર્યુ
બન્નેએ લગ્ન કરવાની ઈચ્છા દર્શાવતા સજા સ્થગિત કરતી સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે બળાત્કારના એક ગુનેગારની સજા સ્થગિત કરી દીધી કારણ કે દોષિત અને પીડિતાએ લગ્ન…
View More સુપ્રીમ કોર્ટમાં દુષ્કર્મના આરોપીએ પીડિતાને પ્રપોઝ કર્યુતેમનું મનોબળ ન તોડો: ભારતીય સૈન્યની મહિલા અધિકારીઓને સેવામુકત સામે સુપ્રીમ કોર્ટની રોક
સુપ્રીમ કોર્ટે ભારતીય સૈન્યની મહિલા અધિકારીઓ, જેઓ હાલમાં સેવામાં છે, તેમની મુક્તિ પર આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. ન્યાયાધીશ સૂર્યકાંત અને એન.…
View More તેમનું મનોબળ ન તોડો: ભારતીય સૈન્યની મહિલા અધિકારીઓને સેવામુકત સામે સુપ્રીમ કોર્ટની રોક