એકે દવા તો બીજાએ એસિડ પી લીધા બાદ સારવારમાં દમ તોડયો દારૂૂના દૂષણના કારણે અનેક પરિવારોના માળા પીખાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે…
View More દારૂના દૈત્યએ બેનો ભોગ લીધો: અમરેલી અને ટંકારા પંથકમાં નશામાં બે યુવાને જીવન ટૂંકાવ્યુંsuicide
અમરેલીના જાળિયામાં બે બહેનો વચ્ચે બોલાચાલી થતાં એકનો આપઘાત
કિશોરીને મનમાં લાગી આવતાં ઝેરી દવા પીધી હતી અમરેલી તાલુકાના જાળીયામાં બે બહેનો વચ્ચે બોલાચાલી થયા બાદ 15 વર્ષિય કિશોરીને મનમાં લાગી આવતા તેણે ઝેરી…
View More અમરેલીના જાળિયામાં બે બહેનો વચ્ચે બોલાચાલી થતાં એકનો આપઘાતરિસામણે બેઠેલી પરિણીતાએ પતિ તેડવા નહી આવતા ફાંસો ખાધો
ઘાંચીવાડમાં પતિએ દારૂના નશામાં જમવા મુદ્દે ઝઘડો કરી પત્નીને માર માર્યો શહેરમા ભગવતીપરા વિસ્તારમા આવેલા સદગુરુ પાર્કમા માવતરે રીસામણે બેઠેલી પરણીતાએ પતિ તેડવા કે સમાધાન…
View More રિસામણે બેઠેલી પરિણીતાએ પતિ તેડવા નહી આવતા ફાંસો ખાધોશાપરમાં દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્નીનો ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ
શાપર વેરાવળમાં આવેલા બુધ્ધનગરમાં રહેતાં દંપતિ વચ્ચે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થતાં પરિણીતાએ ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે…
View More શાપરમાં દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્નીનો ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસમોરબીના ચકમપર ગામે ઝેરી દવા પી યુવાનનો આપઘાત
મોરબીના ચકમપર (જી) ગામે રહેતો 30 વર્ષીય યુવાન પોતાના ઘરે દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતુ. મોરબી…
View More મોરબીના ચકમપર ગામે ઝેરી દવા પી યુવાનનો આપઘાતચોટીલાના અકાળા ગામે મહિલાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું
ચોટીલા તાલુકાના અકાળા ગામે રહેતા ચતુરભાઈ ગોવિંદભાઈ વાઘરોડિયાના લગ્ન 18 વર્ષ પહેલા સાયલા તાલુકાના વખત પરના રૂૂપસિંગભાઈ રાસીંગભાઇની પુત્રી ક્રિષ્નાબેન સાથે થયા હતા. તેમાં લગ્નજીવનમાં…
View More ચોટીલાના અકાળા ગામે મહિલાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુંરાજકોટમાં TRB જવાને ફડાકા ઝીંકી બાઈક પડાવી લેતાં યુવાને ફિનાઈલ પી લીધું
બહેનના આપઘાત પ્રકરણમાં કેસ કબૂલ કરવાનું કહી ખોટા કેસમાં ફીટ કરાવવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરતો વીડિયો કર્યો વાયરલ રાજકોટમાં મવડી વિસ્તારમાં આવેલા સ્મશાનમાં બીજ નિમિત્તે…
View More રાજકોટમાં TRB જવાને ફડાકા ઝીંકી બાઈક પડાવી લેતાં યુવાને ફિનાઈલ પી લીધુંમોટાભાઇએ ટ્યુશન જવા માટે ઠપકો આપતા 13 વર્ષના સગીરનો આપઘાત
રાજકોટ શહેરમા બે – ત્રણ દીવસ પહેલા સાતમુ ધોરણ ભણતા સગીરને તેમનાં પિતાએ મોબાઇલ નહી જોવા ઠપકો આપ્યો હતો અને બાદમા મોબાઇલનો પાસર્વડ બદલી નાખતા…
View More મોટાભાઇએ ટ્યુશન જવા માટે ઠપકો આપતા 13 વર્ષના સગીરનો આપઘાતઘંટેશ્ર્વરમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાએ સાસરિયાના ત્રાસથી ફીનાઈલ ગટગટાવ્યું
શહેરમા ઘંટેશ્વર વિસ્તારમાં આવેલા 25 વારીયામાં પ્રેમ લગ્ન કરનાર પરિણીતાએ સાસુ સસરા અને નણંદના ત્રાસથી કંટાળી ફીનાઇલ પી લીધું હતું પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક…
View More ઘંટેશ્ર્વરમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાએ સાસરિયાના ત્રાસથી ફીનાઈલ ગટગટાવ્યુંનગરપીપળિયા ગામે છોકરા રોવડાવવા મુદ્દે માતાએ ઠપકો આપતાં પુત્રીએ વખ ઘોળ્યું
મેટોડા નજીક આવેલા નગરપીપળીયા ગામે રહેતી સગીરાને છોકરા રોવડાવવા મુદ્દે માતાએ ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠું લાગી આવતા સગીર પુત્રીએ ઝેરી દવા પી લીધી…
View More નગરપીપળિયા ગામે છોકરા રોવડાવવા મુદ્દે માતાએ ઠપકો આપતાં પુત્રીએ વખ ઘોળ્યું