વાહનના શો-રૂમમાં કામ કરતો હતો: કારણ અકબંધ શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા અને વાહનના શો-રૂમમા કામ કરતા યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે મફલર બાંધી…
View More ભગવતીપરામાં યુવાનનો પંખામાં મફલર બાંધી ફાંસો ખાઇ આપઘાતsuicide
પાડોશી મહિલાના ત્રાસથી કંટાળી બે પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરમાં પાડોશી મહિલાના ત્રાસથી કંટાળી બે મહિલાએ ફિનાઈલ પી લીધું હોવાના આક્ષેપ સાથે બંને મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ…
View More પાડોશી મહિલાના ત્રાસથી કંટાળી બે પરિણીતાનો આપઘાતનો પ્રયાસજસદણમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યુું
જસદણમા ખેત મજુરી અર્થે આવેલા યુવકને પિતો કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતા પુત્રએ ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝીરે અસર…
View More જસદણમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યુુંજસદણમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યુુ
જસદણમા ખેત મજુરી અર્થે આવેલા યુવકને પિતો કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતા પુત્રએ ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝીરે અસર…
View More જસદણમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યુુગોંડલ નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી પરપ્રાંતિય યુવાનનો આપઘાત
ગોંડલ રાજકોટ રેલ્વે ટ્રેક પર હડમતાળા ફાટક નજીક પસાર થઇ રહેલી માલગાડી હેઠળ પડતું મુકી પરપ્રાંતિય યુવાને આપઘાત કરતા તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ.બનાવ અંગે…
View More ગોંડલ નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી પરપ્રાંતિય યુવાનનો આપઘાતલિવ ઇનમાં રહેતી યુવતી ચાલી જતાં યુવાને વીડિયો કોલ કરી જીવ ટૂંકાવી લીધો
મોરબીમાં બનેલી ચકચારી ઘટના, ત્રણ માસના સંબંધનો કરૂણ અંત મોરબીના લાયન્સનગર વિસ્તારમાં લિવ ઈન પાર્ટનરને વીડિયો કોલ કરી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.સોશિયલ…
View More લિવ ઇનમાં રહેતી યુવતી ચાલી જતાં યુવાને વીડિયો કોલ કરી જીવ ટૂંકાવી લીધોદ્વારકા લાઇટ હાઉસના ત્રીજા માળેથી પરિણીતાએ 8 વર્ષના પુત્ર સાથે લગાવી મોતની છલાંગ
દ્વારકા લાઈટ હાઉસના ત્રીજા માળેથી ગઈકાલે રવિવારે સાંજે માતાએ પુત્ર સાથે મોતની છલાંગ મારી, આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. હાલ દ્વારકા ખાતે યાત્રાળુઓની ભીડના…
View More દ્વારકા લાઇટ હાઉસના ત્રીજા માળેથી પરિણીતાએ 8 વર્ષના પુત્ર સાથે લગાવી મોતની છલાંગ80 ફૂટ રોડ પર કારખાનામાં શ્રમિકનો ફાંસો ખાઇ આપઘાત
શહેરના 80 ફૂટ રોડ પર આવેલા કારખાનામાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી…
View More 80 ફૂટ રોડ પર કારખાનામાં શ્રમિકનો ફાંસો ખાઇ આપઘાતનવા થોરાળામાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
લૌક્કિેથી ઘરે આવીને ભરેલું પગલું : કારણ અકબંધ શહેરના નવા થોરાળા વિસ્તારમાં રહેતા યુવાનને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.…
View More નવા થોરાળામાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતમોચી બજારના કૃષ્ણપરામાં યુવકનો આર્થિકભીંસથી આપઘાત
રાજકોટ શહેરનાં મોચી બજાર ખાટકી વાસ પાસે આવેલા કૃષ્ણપરામા રહેતા યુવાને આર્થીક ભીંસથી કંટાળી જઇ ગળેફાંસો ખાઇ લેતા તેમને હોસ્પીટલે ખસેડવામા આવતા ફરજ પરનાં તબીબે…
View More મોચી બજારના કૃષ્ણપરામાં યુવકનો આર્થિકભીંસથી આપઘાત