આજે પંજાબના તરનતારન જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની છે. તરનતારનની લૉ કોલેજમાં આજે (9 ફેબ્રુઆરી) ક્લાસરૂમમાં એક વિદ્યાર્થીએ એક વિદ્યાર્થિનીને ગોળી મારીને હત્યા કરી…
View More પંજાબની લૉ કોલેજમાં વિદ્યાર્થિનીને માથામાં ગોળી મારી પોતે પણ કર્યો આપઘાત, જુઓ VIDEOsuicide
ખંભાળિયા: હંસ્થળના પ્રૌઢે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ
ખંભાળિયા તાલુકાના હંસ્થળ ગામે રહેતા નાથાભાઈ દેવાભાઈ દેથરીયાએ શનિવારે કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ પોતાના હાથે ખાટલા ભરવાની દોડી વડે લીંબડાના ઝાડની ડાળીમાં ગળાફાંસો ખાઈ…
View More ખંભાળિયા: હંસ્થળના પ્રૌઢે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુઉપલેટાના યુવાનને જૂનાગઢના બુટલેગરે ધમકી આપતા ફીનાઈલ પી આપઘાત
ઉપલેટા તાલુકાના ખારચીયા (શહીદ) ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દારૂૂના જૂના કેસમાં નામ આપવાના મનદુ:ખમાં બે શખ્સોએ સતત ત્રાસ આપી ખંડણી માંગતા એક…
View More ઉપલેટાના યુવાનને જૂનાગઢના બુટલેગરે ધમકી આપતા ફીનાઈલ પી આપઘાતપિતાની મિલકત અને દહેજ મામલે સાસરિયાઓએ મહેણાં મારતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો’ તો
શહેરનાં દિનેશ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા નિકીતાબેન પીયુષભાઈ વેગડા નામની પરિણીતાએ ગઈ તા.2ના રોજ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધા બાદ મૃતકના માતા પુષ્પાબેન બાબુભાઈ રાઠોડ…
View More પિતાની મિલકત અને દહેજ મામલે સાસરિયાઓએ મહેણાં મારતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો’ તોસાસરિયામાં ચોરી કરી હોવાથી સસરાએ પત્નીને મોકલવાની ના પાડતા યુવકે ઝેર ગટગટાવ્યું
શહેરના પુનિતનગર ટાંકા પાસે વિશ્ર્વકર્મા સોસાયટીમાં રહેતા બિહારી યુવાન મવડી ચોકડી નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.…
View More સાસરિયામાં ચોરી કરી હોવાથી સસરાએ પત્નીને મોકલવાની ના પાડતા યુવકે ઝેર ગટગટાવ્યુંનવા બસ સ્ટેન્ડ પાસે વૃક્ષ સાથે દોરી બાંધી ફાંસો ખાઇ યુવકનો આપઘાત
શહેરના ભાવનગર રોડ પર આવેલા નવા બસ સ્ટેન્ડ પાસે ઝાડવામાં એક યુવકે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હોવાનું રાહદારીને ધ્યાને આવતા તુરંત પોલીસને જાણ કરી…
View More નવા બસ સ્ટેન્ડ પાસે વૃક્ષ સાથે દોરી બાંધી ફાંસો ખાઇ યુવકનો આપઘાતએક તરફી પ્રેમમાં યુવકનો અગ્નિસ્નાન કરી આપઘાત
આપઘાત પૂર્વે કોઇ વ્યક્તિ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટ્સ મુક્યા હતા, જૂનાગઢની ચોંકાવનારી ઘટના જૂનાગઢ શહેરના મોતીબાગ વિસ્તારમાં આવેલી ’ટ્રાન્સ ગ્લોબલ એજ્યુકેશન’ ઓફિસમાં આજરોજ…
View More એક તરફી પ્રેમમાં યુવકનો અગ્નિસ્નાન કરી આપઘાતસમૃધ્ધિનગરની નવોઢાનો રૈયાધારે માવતરના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત
નાના મવા રોડ પર સમૃધ્ધીનગર આવાસ યોજના ક્વાર્ટરમાં સાસરૂૂ ધરાવતી નવોઢાએ રૈયાધારમાં માવતરના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આઠ મહિના…
View More સમૃધ્ધિનગરની નવોઢાનો રૈયાધારે માવતરના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાતવાવડીની ત્યક્તાએ છૂટાછેડાના 13.75 લાખ માતાને સાચવવા આપ્યા બાદ પરત ન આપતા ફિનાઇલ પીધું
રાજકોટ શહેરના વાવડી ગામે રહેતી 20 વર્ષની ત્યકતાએ ગઇકાલે સાંજના સમયે પોતાના માતાના ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં…
View More વાવડીની ત્યક્તાએ છૂટાછેડાના 13.75 લાખ માતાને સાચવવા આપ્યા બાદ પરત ન આપતા ફિનાઇલ પીધુંબાબરાના ખંભાળામાં નાના ભાઈનું સગપણ થયું, પોતાનું સગપણ કયારે થશે? તે ચિંતામાં યુવાનનો આપઘાત
બાબરા તાલુકાના ખંભાળા ગામે રહેતાં અને ખેતમજુરી કરતાં યુવાને પોતાનું સગપણ નહીં થતાં તેની ચિંતામાં ઝેરી દવા પી લીધી હતી. જેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો…
View More બાબરાના ખંભાળામાં નાના ભાઈનું સગપણ થયું, પોતાનું સગપણ કયારે થશે? તે ચિંતામાં યુવાનનો આપઘાત