શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ લાલપરી વિસ્તારમાં રહેતી પરિણીતાને તેનો પતિ રાજકોટ અને મોરબીના મેળામાં ફરવા લઈ ગયો હતો તેમ છતાં પરિણીતાએ ત્રીજી વખત રાજકોટના…
View More મેળાની મોકાણ: પતિ ત્રીજી વખત ફરવા નહીં લઇ જતા પત્નીનો આપઘાતનો પ્રયાસsuicide
જીવંતિકાનગરમાં માનસિક બિમાર મહિલાએ કેરોસીન છાંટી જાત જલાવી
શહેરના રૈયારોડ પર જીવંતિકાનગરમાં રહેતા માનસિક બિમાર મહિલાએ કેરોસીન છાંટી જાત જલાવી લેતા પેટના ભાગે દાઝી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.…
View More જીવંતિકાનગરમાં માનસિક બિમાર મહિલાએ કેરોસીન છાંટી જાત જલાવીરાજકોટમાં આર્થિકભીંસથી કંટાળી જુદા જુદા બે સ્થળે બે યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ
એક યુવાને ટ્રેકટરનો હપ્તો ચડી જતાં અને બીજાએ કામ ધંધો નહીં મળતા વખ ઘોળ્યું રાજકોટ સહિત રાજ્યભરમાં આર્થિક ભીંસના કારણે અનેક પરિવારના માળા પિંખાયા હોવાની…
View More રાજકોટમાં આર્થિકભીંસથી કંટાળી જુદા જુદા બે સ્થળે બે યુવકે કર્યો આપઘાતનો પ્રયાસરાજકોટની વધુ એક ઇન્ફલુએન્સરનો ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ
તોફાની રાધાની માફક તને પણ પતાવી દેવી છે, ધરાર પ્રેમી ઇમ્તિયાઝના ત્રાસથી ભરેલું પગલું તું પોલીસ પાસે જા કે CP પાસે, મારુ કોઇ કાંઇ બગાડી…
View More રાજકોટની વધુ એક ઇન્ફલુએન્સરનો ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસવાંકાનેરના રાતીદેવળીમાં ચારિત્ર્ય પર શંકા કરી મારકૂટ કરતા પતિના ત્રાસથી કંટાળી પત્નીનો આપઘાતનો પ્રયાસ
વાંકાનેરના રાતી દેવડી ગામે રહેતી પરિણીતાએ પતિ ચારિત્ર્ય પર શંકા કરી મારકૂટ કરતો હોવાના આક્ષેપ સાથે ફીનાઇલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર…
View More વાંકાનેરના રાતીદેવળીમાં ચારિત્ર્ય પર શંકા કરી મારકૂટ કરતા પતિના ત્રાસથી કંટાળી પત્નીનો આપઘાતનો પ્રયાસઇન્દિરા સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં નેપાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
શહેરના યુનિ.રોડ પર ઇન્દિરા સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે…
View More ઇન્દિરા સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં નેપાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાતસુભાષનગરમાં સ્પા કર્મચારી આસામની યુવતીએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત
શહેરમાં સુભાષનગરમાં રહેતી અને સ્પામાં નોકરી કરતી આસામની યુવતીએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.…
View More સુભાષનગરમાં સ્પા કર્મચારી આસામની યુવતીએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાતભગવતીપરાના યુવાને સંબંધના નાતે આપેલા 70 હજાર પરત નહીં મળતાં ફિનાઈલ પી લીધું
શહેરમાં ભગવતીપરામાં રહેતાં યુવાને સંબંધના નાતે મકાન લેવા આપેલા રૂા.70 હજાર પરત નહીં મળતાં યુવાને ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે…
View More ભગવતીપરાના યુવાને સંબંધના નાતે આપેલા 70 હજાર પરત નહીં મળતાં ફિનાઈલ પી લીધુંજામજોધપુરના બાલવા ગામે શ્રમિક યુવાને ઝેર પી કર્યો આપઘાત
જામજોધપુરના બાલવા ગામે ખેત મજુરી અર્થે આવેલા યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. યુવકનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.…
View More જામજોધપુરના બાલવા ગામે શ્રમિક યુવાને ઝેર પી કર્યો આપઘાતવઢવાણમાં અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા ધો.11ના વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ
સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા અને ધો.11માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ એક લાખની કિંમતની ગાય લેવાની માંગણી કરતા પિતાએ ગાય લેવાના બદલે અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા પુત્રને લાગી…
View More વઢવાણમાં અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા ધો.11ના વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ