વ્યવસાય9 months ago
આ શેરમાં આવી તોફાની તેજી, હાલના ભાવ એક વર્ષમાં સૌથી ઉપર, જાણો IPOમાં રોકાણકારોને અત્યાર સુધીમાં થયું કેટલું નુકસાન
દેશની સૌથી મોટી વીમા કંપની જીવન વીમા નિગમ (LIC)ના શેરમાં ગત કેટલાક સપ્તાહમાં તેજી જોવા મળી રહી છે. શુક્રવારે એટલે કે આજે LICના શેરે 52 સપ્તાહમાં...