રાષ્ટ્રીય2 months ago
કૂલ્લુમાં પણ આભ ફાટ્યાં બાદ ભયાનક ભૂસ્ખલન, 7 સેકન્ડમાં ચાર માળની ઇમારત ડૂબી પાર્વતી નદીમાં,આગામી 36 કલાક રહેશે મુશ્કેલ
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. આગામી 36 કલાક મુશ્કેલ હોઈ શકે છે. વરસાદને કારણે અહીં સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે. દરમિયાન, કુલ્લુ જિલ્લામાંથી...