આજે છત્રપતિ શિવાજી મહારાજની 396મી જન્મજયંતિ છે. મહારાષ્ટ્રના શિવનેરીમાં શિવાજીના જન્મસ્થળ શિવનેરી ખાતે ભારે ભીડ એકઠી થઈ. અંધાધૂંધી અને નાસભાગ મચી ગઈ, જેના કારણે 20…
View More છત્રપતિ શિવાજીના ગઢ ગણાતા કિલ્લામાં નાસભાગમાં 20 ઘવાયાstampede
બેંગલુરુમાં RCBની વિજય પરેડમાં નાસભાગ, 8ના મોત ,અનેક ઘાયલ
આઈપીએલ 2025ની ચેમ્પિયન્સ RCBની ટીમ અમદાવાદથી બેંગલુરૂ જશ્ન મનાવવા માટે પહોંચી છે. પરંતુ આ જીતનો માહોલ દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગયો છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે…
View More બેંગલુરુમાં RCBની વિજય પરેડમાં નાસભાગ, 8ના મોત ,અનેક ઘાયલગોવામાં શિરગાંવ મંદિરની જાત્રા દરમિયાન નાસભાગ, 7 લોકોના મોત, 40થી વધુ ઘાયલ
અંગારા પર ચાલવાની પરંપરા દરમિયાન અફરાતફરી મચી, 1000 પોલીસકમીર્ર્ના બંદોબસ્ત સામે લાખોની ભીડ ઊમટી પડી હતી ગોવાના શિરગાંવમાં આયોજિત શ્રી લૈરાઈ ‘જાત્રા’ દરમિયાન શુક્રવારે (02…
View More ગોવામાં શિરગાંવ મંદિરની જાત્રા દરમિયાન નાસભાગ, 7 લોકોના મોત, 40થી વધુ ઘાયલ