ગુજરાત4 weeks ago
રાખડી બાંધવાના ભાઈએ આપેલા રૂા.100 ઓછા પડ્યા, 500ની માગણી કરી છરીના ઘા ઝીંક્યા
બહેને ધરમના ભાઈના મિત્રને બોલાવી ખૂની હુમલો કર્યો, પોલીસમાં નોંધાતો ગુનો સરદારનગરમાં રક્ષાબંધનના પર્વમાં ધરમના ભાઇ અને બહેન વચ્ચે રૃપિયા માટે વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે....