ગુજરાત1 month ago
ST ડ્રાઈવરે ઝેરી પાઉડર પી લીધા બાદ ડેન્ગ્યુની બીમારીમાં સપડાતા મોત
મેંદરડામાં રહેતા અને ઉના ડેપોમાં એસ.ટી.ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં યુવાને બે માસ પૂર્વે કોઈ અગમ્ય કારણોસર ઝેરી પાવડર પી લીધો હતો. બાદમાં રિકવરી આવતાં હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ...