એકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યુ કે સસ્પેન્ડ થયું ? જાડેજાના ચાહકો ચિંતામાં મુકાઈ ગયા છે કારણ કે તે ઇન્સ્ટાગ્રામ પરથી અચાનક ગાયબ થઈ ગયો છે. ચાહકોને રવિન્દ્ર…
View More રવિન્દ્ર જાડેજા ઈન્સ્ટાગ્રામ પરથી અચાનક ગાયબSports
11 બોલમાં 50 રન ફટકારી આકાશ ચૌધરીનો વર્લ્ડ રેકોર્ડ
8 બોલમાં 8 છગ્ગા ફટકારનાર આકાશને IPL હરાજીમાં કરોડોની લોટરી લાગી શકે રણજી ટ્રોફી 2025-26 રમાઈ રહી છે. જ્યાં ઓલરાઉન્ડર આકાશ ચૌધરીએ મેઘાલય અને અરુણાચલ…
View More 11 બોલમાં 50 રન ફટકારી આકાશ ચૌધરીનો વર્લ્ડ રેકોર્ડસેમસનના બદલામાં જાડેજા અને ડેવાલ્ડ બ્રેવિસ આપો, RRની CSK પાસે માંગ
IPL 2026 મેગા ઓક્શન પહેલા, રાજસ્થાન રોયલ્સ (RR ) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK ) વચ્ચે સંજુ સેમસનને ટ્રેડ કરવાની ડીલ લગભગ અંતિમ તબક્કામાં…
View More સેમસનના બદલામાં જાડેજા અને ડેવાલ્ડ બ્રેવિસ આપો, RRની CSK પાસે માંગચેતેશ્ર્વર પૂજારાનું કરિયર શાહરૂખખાને બચાવ્યું, પત્નીના પુસ્તકમાં ખુલાશો
ભારતીય ટેસ્ટ ટીમની નવી દિવાલ તરીકે ઓળખાતા ચેતેશ્વર પૂજારાનું ક્રિકેટ કરિયર એક સમયે જોખમમાં મુકાઈ ગયું હતું. જો કે, બોલિવૂડના સુપરસ્ટાર અને કોલકાતા નાઈટ રાઈડર્સ…
View More ચેતેશ્ર્વર પૂજારાનું કરિયર શાહરૂખખાને બચાવ્યું, પત્નીના પુસ્તકમાં ખુલાશોએશિયા કપ ટ્રોફીનો વિવાદ યથાવત, કોકડું ઉકેલવા ICC પેનલ બનાવશે
ભારતીય ક્રિકેટ બોર્ડે દુબઈમાં ICC બોર્ડની બેઠકોમાં એશિયા કપ ટ્રોફીનો મુદ્દો ઔપચારિક રીતે ઉઠાવ્યો હતો. ICC એ BCCI અને ACC ચેરમેન મોહસીન નકવી વચ્ચેના…
View More એશિયા કપ ટ્રોફીનો વિવાદ યથાવત, કોકડું ઉકેલવા ICC પેનલ બનાવશેRR છોડી કેપ્ટન સંજુ સેમસન ચૈન્નઇ સુપર કિંગ્સમાં જોડાશે
CSK અને RR વચ્ચે ખેલાડીઓની અદલાબદલી પર ચર્ચા શરૂ આગામી IPL સિઝનમાં સંજુ સેમસન નવી ટીમમાં જોડાય તેવી શક્યતાઓ વધી રહી છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન…
View More RR છોડી કેપ્ટન સંજુ સેમસન ચૈન્નઇ સુપર કિંગ્સમાં જોડાશેવર્લ્ડ કપ વિજેતા સ્મૃતિ મંધાના, જેમિમા અને રાધા યાદવ પર પૈસાનો વરસાદ
મહારાષ્ટ્ર સરકારે 2.25 કરોડ આપ્યા, કોચ અને સપોર્ટ સ્ટાફનું પણ સન્માન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં એક ખાસ સન્માન સમારોહ દરમિયાન મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ…
View More વર્લ્ડ કપ વિજેતા સ્મૃતિ મંધાના, જેમિમા અને રાધા યાદવ પર પૈસાનો વરસાદIPLનું ઓક્શન 13-15 ડિસેમ્બરે થઇ શકે, ભારતમાં જ થવાની સંભાવના
IPL 2026 ની હરાજી ડિસેમ્બરના બીજા કે ત્રીજા અઠવાડિયામાં યોજાવાની શક્યતા છે, જેમાં બોર્ડ દ્વારા 13-15 ડિસેમ્બર સંભવિત વિન્ડો તરીકે ઉભરી રહી છે. BCCI…
View More IPLનું ઓક્શન 13-15 ડિસેમ્બરે થઇ શકે, ભારતમાં જ થવાની સંભાવનાICCનો ઐતિહાસિક નિર્ણય, મહિલા વર્લ્ડ કપમાં હવે 8ને બદલે 10 ટીમ
આ વર્ષે 300,000 દર્શકોએ મેદાનમાં અને 500 મિલિયને ઓન-સ્ક્રીન ટૂર્નામેન્ટ જોઇ હતી ઈન્ટરનેશન ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2025ના વર્લ્ડ કપની અપાર સફળતા બાદ એક મોટો…
View More ICCનો ઐતિહાસિક નિર્ણય, મહિલા વર્લ્ડ કપમાં હવે 8ને બદલે 10 ટીમમહિલા પ્રીમિયર લીગમાં 17 ખેલાડીઓ રિટેન્સ, 10 ભારતીય અને 7 વિદેશી
મહિલા પ્રીમિયર લીગ 2026 માટે મેગા ઓક્શન 27 નવેમ્બરે થવાનું છે. થોડા અઠવાડિયા પહેલા બધી ટીમોએ તેમની રીટેન્શન યાદી જાહેર કરી હતી. BCCI એ…
View More મહિલા પ્રીમિયર લીગમાં 17 ખેલાડીઓ રિટેન્સ, 10 ભારતીય અને 7 વિદેશી