ગુજરાત2 months ago
રાજ્યમાં નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ૬.૨૯ લાખ જેટલા નવા MSME એકમો નોંધાયા
ગુજરાતમાં અત્યારસુધીમાં ૧૯.૬૩ લાખ MSME એકમોની નોંધણી થઇજેમાં ૧૮.૭૩ લાખ સૂક્ષ્મ, ૮૧.૫૦ હજાર લઘુ તથા ૮,૪૪૮ મધ્યમ ઉદ્યોગોસુરત અને અમદાવાદ જિલ્લાઓનો દેશભરમાં સૌથી વધુ ઉદ્યમ નોંધણી...