રાષ્ટ્રીય9 months ago
DMDK નેતા અને સાઉથના સુપરસ્ટાર વિજયકાંતનું નિધન, કોરોના પોઝિટિવ આવ્યા બાદ વેન્ટિલેટર પર હતા
DMDKના સ્થાપક અને અભિનેતા વિજયકાંતનું આજે એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 71 વર્ષના હતા. આજે વહેલી સવારે જારી કરાયેલા પ્રથમ બુલેટિનમાં હોસ્પિટલે માહિતી આપી હતી...