સુરત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પ્રવર્તમાન ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓની સલામતી અને…
View More ભારે વરસાદથી દક્ષિણ ગુજરાત યુનિ. દ્વારા આજની તમામ પરીક્ષાઓ મોકૂફ