જુનાગઢ9 months ago
જમીનના ડખામાં નિદ્રાધીન મહિલાની ધારિયાના ઘા ઝીંકી હત્યા
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના હરીપુર ગામે વાડીએ સુતેલા માતા પુત્ર પર બુકાનીધારી શખ્સે ધારીયા વડે હુમલોકરતાં માતા-પુત્રને ગંભીર ઈજા સાથે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં...