રાષ્ટ્રીય9 months ago
કર્ણાટકમાં એક જ પરિવારના 5 લોકોના ઘરમાંથી જ મળ્યા કંકાળ, છેલ્લે 2019માં ખુલ્યો હતો ઘરનો દરવાજો,
કર્ણાટકમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચિત્રદુર્ગના જેલ રોડ પર એક ઘરની અંદરથી પોલીસને પાંચ લોકોના હાડપિંજર મળ્યા છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી...