SIRનો વિવાદ ચરમસીમાએ, સુપ્રીમ કોર્ટમાં પડકાર બાદ મહાભિયોગ માટે વિપક્ષોનો સહયોગ માગતા બંગાળના મુખ્યમંત્રી છેલ્લા ઘણા લાંબા સમયથી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર પર માત્ર કેન્દ્રની…
View More મમતાની બગાવત ; મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગSIR
રાજકોટમાં SIRની કામગીરીની સમીક્ષા માટે દિલ્હીથી ટીમ આવી
વાંધા અરજીઓના નિકાલ, ફોર્મ નં.7 ઉપર ફોકસ રાજકોટ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સરને લગતી મોટાભાગની કામગીરી હવે પૂર્ણતાના આરે છે. હાલના તબક્કે ચેકલિસ્ટ મુજબની ચકાસણી,…
View More રાજકોટમાં SIRની કામગીરીની સમીક્ષા માટે દિલ્હીથી ટીમ આવીડમી ફોર્મ નં.7 ભરીને મતદાર કાપવાની ‘રાજકીય’ ચાલનું બાળમરણ
કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ થતાં ચૂંટણી પંચના આંકડા ‘સુધરી’ ગયા; અઠવાડિયામાં નામ કમી કરવાના ફોર્મની સંખ્યા 10.76 લાખ ઘટી કેન્દ્રીય ચૂંટણી પંચ…
View More ડમી ફોર્મ નં.7 ભરીને મતદાર કાપવાની ‘રાજકીય’ ચાલનું બાળમરણવડિયાના ઇન્ચાર્જ મામલતદારે SIRની કામગીરીમાં માનવતા મહેકાવી
પ્રથમ સુનાવણી કેમ્પમાં વૃદ્ધો અને દિવ્યાંગો ને ઘરે જઈ રૂબરૂ સાંભળ્યા સમગ્ર દેશમાં SIR ની કામગીરી બાબતે ઘણા સમયથી પૂરજોશમાં વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં…
View More વડિયાના ઇન્ચાર્જ મામલતદારે SIRની કામગીરીમાં માનવતા મહેકાવીદ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા SIRમાં ખોટા ફોર્મ 7 રજૂ કરનાર સામે પગલાં લેવા માંગ
ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા – 2026 સંદર્ભે તારીખ 19 ડિસેમ્બરના રોજ મુસદા મતદાર યાદી (ઉફિરિં યહયભજ્ઞિંફિહ જ્ઞિહહ) પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ…
View More દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા SIRમાં ખોટા ફોર્મ 7 રજૂ કરનાર સામે પગલાં લેવા માંગસહકારી સંસ્થાઓ – મંડળીઓની ચૂંટણી છ માસ માટે મુલતવી, SIRની કામગીરીને લઈને સરકારનો નિર્ણય
ગાંધીનગર ખાતેથી ગુજરાતના સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો લોકો અને રાજકીય આગેવાનો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને…
View More સહકારી સંસ્થાઓ – મંડળીઓની ચૂંટણી છ માસ માટે મુલતવી, SIRની કામગીરીને લઈને સરકારનો નિર્ણયમોહમ્મદ શમી અને ભાઇ કૈફને ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બન્ને ભાઇઓ કોલકાતા કોર્પોરેશનના વોર્ડ નંબર 93ના મતદારો છે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે સમય સારો ચાલી રહ્યો નથી. એક તરફ…
View More મોહમ્મદ શમી અને ભાઇ કૈફને ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસગુજરાતમાં 4.34 કરોડ મતદારો, 73.73 લાખ નામ દૂર કરાયા
40.25 લાખનું સ્થળાંતર, 9.69 લાખ સરનામા પર મળ્યા નહીં, 3.81 લાખ ડબલ નામ નીકળ્યા ગુજરાતમાં SIRની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે.…
View More ગુજરાતમાં 4.34 કરોડ મતદારો, 73.73 લાખ નામ દૂર કરાયારાજકોટ જિલ્લામાં SIR અભિયાન બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 256 મતદાન મથકો વધ્યા
ગુજરાતમાં સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન અભિયાનની પૂર્ણાહુતિ બાદ આજે રાજકોટ શહેર અને જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત આજે સવારે…
View More રાજકોટ જિલ્લામાં SIR અભિયાન બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 256 મતદાન મથકો વધ્યારાજકોટ જિલ્લામાં SIRની કામગીરી પૂર્ણ, 3.44 લાખ મતદારોના નામ થશે રદ
રાજ્યભરમાં ચાલી રહેલી SIRની પ્રથમ તબક્કાની કામગીરી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ કામગીરીના ભાગરૂૂપે, આજે રાજકોટના પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા દ્વારા…
View More રાજકોટ જિલ્લામાં SIRની કામગીરી પૂર્ણ, 3.44 લાખ મતદારોના નામ થશે રદ