ક્રાઇમ10 months ago
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા: સુખદેવ સિંહ ગોગામેડીને તેમના ઘરમાં ઘૂસીને બદમાશોએ મારી ગોળી, લોરેન્સ ગેંગે આપી હતી ધમકી
રાજસ્થાનના જયપુરમાં ગુનેગારોએ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરી હતી. બદમાશોએ સુખદેવ સિંહના ગનરને પણ ગોળી મારી...