રાષ્ટ્રીય7 days ago
મહારાષ્ટ્રના CM બન્યા દેવેન્દ્ર ફડણવીસ, શિંદે-અજિત પવારે લીધા ડેપ્યુટી CMના શપથ
મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે(5 ડિસેમ્બર) મહાયુતિ ગઠબંધનની નવી સરકાર રચાઈ હતી. દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં એક ભવ્ય સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસે...