એન્ટિ કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર તરીકે અંતે સિનિયર IPS પિયુષ પટેલની નિમણૂક

એસીબીની છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી જગ્યા ઉપર કેન્દ્રમાં ડેપ્યુટેશનમાંથી પરત આવેલા આઇપીએસ પિયુષ પટેલને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. 1998 બેચના આઇપીએસ પિયુષ પટેલ બીએસએફમાંથી…

View More એન્ટિ કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર તરીકે અંતે સિનિયર IPS પિયુષ પટેલની નિમણૂક