રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી – 2024 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા તા.13 થી 17 મે, 2025 દરમિયાન ઉમેદવારોએ આપેલ શાળા પસંદગી અને તા.…
View More અગાઉ કરાયેલી શાળા પસંદગી-ફાળવણી રદ, હવે 9 જૂન સુધીમાં પુન:પસંદગી કરવાનીSchool
FRCના ચેરમેનની નિમણૂક નહીં થતા 400 શાળાની ફીનો પ્રશ્ર્ન લટક્યો
ખાનગી શાળાઓને ખટાવવા નિમણૂક નહીં થતી હોવાનો NSUIનો આક્ષેપ, આંદોલનની ચિમકી શાળાઓના નવા સત્ર શરૂ થઇ રહ્યું છે આમ છતા સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન…
View More FRCના ચેરમેનની નિમણૂક નહીં થતા 400 શાળાની ફીનો પ્રશ્ર્ન લટક્યોવાલીઓને દબાણ કરતી 25 શાળાઓને નોટિસ
છેલ્લા કેટલાક સમયથી મનમાની કરતી રાજકોટની 25 શાળાને DEOએ નોટિસ ફટકારી છે. આ શાળા કોઇ ચોક્કસ દુકાન કે મોલથી યુનિફોર્મ વગેરેની વસ્તુઓ ખરીદવાનું વાલીઓને…
View More વાલીઓને દબાણ કરતી 25 શાળાઓને નોટિસઅમદાવાદમાં IPLની ફાઇનલ વચ્ચે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPLની ફાઇનલ મેચ રમાવવાની છે. ત્યારે ફાઇનલ વચ્ચે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદના SP રિંગરોડ પર…
View More અમદાવાદમાં IPLની ફાઇનલ વચ્ચે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકીશિક્ષણ શાસ્ત્રીઓએ વિદ્યાના નામે વેપલો ચાલુ કર્યો, કોંગ્રેસનો ભાંડાફોડ
પાંચ સ્કૂલ સંચાલકો દ્વારા શિક્ષણ ફ્રીમાં ન ધરાતા એજ્યુમોલમાંથી વિદ્યાર્થીઓને વસ્તુઓ ફરજિયાત ખરીદી કરી પોતાને ખટાવવાના ખેલ જિલ્લા શિક્ષણાધિકારીના પરિપત્રનું પડીકું વાળીને વાળી દેતા…
View More શિક્ષણ શાસ્ત્રીઓએ વિદ્યાના નામે વેપલો ચાલુ કર્યો, કોંગ્રેસનો ભાંડાફોડસ્કૂલવાન ચાલકોને સત્ર શરૂ થાય તે પહેલા ટ્રાન્સપોર્ટની પરમીટ લેવા સુચના
ઉનાળાના વેકેશન બાદ ફરી શાળાઓ શરૂૂ થશે ત્યારે સ્કૂલવર્ધીના વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સ્કૂલવર્ધીના વાહનચાલકોએ શાળા શરૂૂ થાય એ પહેલા પરમીટ લેવી…
View More સ્કૂલવાન ચાલકોને સત્ર શરૂ થાય તે પહેલા ટ્રાન્સપોર્ટની પરમીટ લેવા સુચનાફી વધારાના ઓર્ડર આપવામાં ઉઘરાણા; FRC સામે ગંભીર આરોપ
છેલ્લા ઘણા સમયથી ફિ નિર્ધારણ કમિટી અને ફિ વધારાને લઇને વિવાદ ચાલી રહયો છે અને છેલ્લા બે વર્ષથી ફિ વધારાની પ્રધ્રિયા અધ્ધરતાલ પઢી હોય ત્યારે…
View More ફી વધારાના ઓર્ડર આપવામાં ઉઘરાણા; FRC સામે ગંભીર આરોપજોખમી શાળા બિલ્ડિંગોમાં છાત્રોને ન બેસાડવા તાકીદ
ગુજરાત રાજયની શાળાઓમાં જર્જરિત ઓરડાને લઈને મહત્વના આદેશ શિક્ષણ વિભાગ દ્રારા તમામ જિલ્લ ા શિક્ષણ અધિકારીઓને કરવામાં આવ્યા છે. જેમાં શાળાના જર્જરીત ઓરડાની અંદર વિધાર્થીઓને…
View More જોખમી શાળા બિલ્ડિંગોમાં છાત્રોને ન બેસાડવા તાકીદસમિતિની નિષ્ક્રિયતાથી ફી સ્લેબના ફેરફારનો નિર્ણય અધ્ધરતાલ
રાજ્યની ખાનગી સ્કૂલોની ફીના સ્લેબમાં ફેરફાર અંગે શિક્ષણ વિભાગે 30 જૂન, 2023ના રોજ સમિતિની રચના કરી હતી. આ સમિતિની રચનાને બે વર્ષ પૂર્ણ થવા આવ્યા…
View More સમિતિની નિષ્ક્રિયતાથી ફી સ્લેબના ફેરફારનો નિર્ણય અધ્ધરતાલપાણાખાણ વિસ્તારની શાળામાં પ્રવેશબંધ
જામનગર મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 18/19 કે જે શંકર ટેકરી ઉદ્યોગ નગર પાણાખાણ વિસ્તારમાં આવેલી છે. જે શાળાની આસપાસના વિસ્તારમાં…
View More પાણાખાણ વિસ્તારની શાળામાં પ્રવેશબંધ