Sports9 months ago
સ્પેનના પ્રવાસ માટે ભારતીય મહિલા હોકી ટીમ જાહેર, સવિતા પુનિયા કેપ્ટન
સ્પેનમાં યોજાનારી પાંચ રાષ્ટ્રની હોકી ટુર્નામેન્ટ માટે શુક્રવારે ભારતીય મહિલા હોકી ટીમના સુકાનીપદે સવિતા પૂનિયા અને ઉપસુકાનીપદે વંદના કટારિયાની વરણી કરવામાં આવી હતી. આ સાથે ભારતીય...