ગુજરાત3 weeks ago
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય..કોન્ટ્રાક્ટ આધારિત નિષ્ણાત ડોક્ટરોના વેતનમાં 35000નો વધારો
વધુમાં સર્જરી સાથે સંકળાયેલા તજજ્ઞ તબીબોને પ્રતિ માસ મળતા વેતન ઉપરાંત મેજર અને માઇનોર સર્જરી માટે રૂ. ૩૦૦ થી રૂ. ૨૦૦૦ સુધીની પ્રોત્સાહક રકમ પ્રતિ સર્જરી...