rajkot9 months ago
ગોંડલના નાના સખપર ગામે ખેતરમાં બાંધેલ ફેન્સિંગમાં ઈલે.કરંટ લાગતા બે બાળકોના મોત
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના નાના સખપર ગામે ઢોરથી બચવા માટે ખેતર ફરતે લગાવવામાં આવેલી ફેન્સીંગમાં ઈલેકટ્રીક શોર્ટ મુકવાના કારણે ખેતરમાં રમતા બે બાળકોને શોર્ટ લાગતાં મૃત્યુ...