ગુજરાત9 months ago
મહેસૂલી નિયમોમાં મોટા ફેરફાર, જમીન દાન આપવામાં સ્ટેમ્પ ડયુટી માત્ર રૂા.1000
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સામાન્ય માનવીના વ્યાપક હિતને હૈયે રાખીને મહેસૂલી નિયમોમાં નીતિવિષયક મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. સખાવતી હેતુસર જમીન તબદીલી, ટ્રસ્ટને ફાળવેલ સરકારી જમીનના કિસ્સામાં...