મોરબીમાં ખાડાના કારણે પરેશાન થયેલા લોકોમાં હવે રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. ક્ધયા છાત્રાલય રોડ ઉપર ખાડાના કારણે ઘણા સમયથી હાલાકી વેઠી રહેલા અનેક સોસાયટીના…
View More મોરબીમાં રોડના ખાડાઓ સામે જનાક્રોશ, વિરોધ પ્રદર્શનroad
ખાડા બૂરવા અંધારામાં ઉતર્યુ કોર્પોરેશનનું દળકટક
11 જેસીબી, 4 રોલર, 40 ટ્રેક્ટર સાથે 40 ટીમે રાતભર થિગડા માર્યા શહેરમાં 48 કિ.મી.ના રોડ-રસ્તા ભાંગીને ભુક્કો, 1723 ખાડામાંથી 1450 બૂરી દીધા! રાજકોટ શહેરમાં…
View More ખાડા બૂરવા અંધારામાં ઉતર્યુ કોર્પોરેશનનું દળકટકરસ્તાના નબળા કામ કરનાર એજન્સીઓને બ્લેક લીસ્ટ કરો: મુખ્યમંત્રી
ચોમાસામાં દર વર્ષે એક જ જગ્યાએ કેમ પાણી ભરાય છે?, આજ સુધી નોંધ કેમ નથી લેવાઈ?, તમામ મનપા-નગરપાલિકાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી ભૂપેન્દ્રભાઈએ સતાધીશોને આડે…
View More રસ્તાના નબળા કામ કરનાર એજન્સીઓને બ્લેક લીસ્ટ કરો: મુખ્યમંત્રીભાંગેલા રસ્તાઓ માટે અધિકારીઓની જવાબદારી ફિક્સ કરો
શહેરમાં અને હાઇ વે પર પડેલા મસમોટા ખાડાઓ બાબતે મુખ્યમંત્રી સુધી કોંગ્રેસની ફરિયાદ: જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ રાજ્યભરમાં પ્રથમ વરસાદે વિકાસની પોલ ખોલી…
View More ભાંગેલા રસ્તાઓ માટે અધિકારીઓની જવાબદારી ફિક્સ કરોબિસ્માર રસ્તાના કારણે 108 નહીં પહોંચી શકતા પ્રસુતાને ઝોળીમાં લઇ જવાઇ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ ખેંદા ગામની એક પ્રસૂતા મહિલાને ઝોળીમાં લઈ જતો વિડિયો સામે આવ્યો છે. આ ગામમાં રહેતી એક મહિલાને પ્રસવ પીડા ઉપડતા…
View More બિસ્માર રસ્તાના કારણે 108 નહીં પહોંચી શકતા પ્રસુતાને ઝોળીમાં લઇ જવાઇજોરાવરનગર અને વઢવાણ શહેરને જોડતા એકમાત્ર રોડની ગુણવત્તામાં પોલંપોલનો આક્ષેપ
આંગળીથી કપચી ઉખડી જાય છે, એક વરસાદમાં રોડ ધોવાઇ જવાની ભીતિ જયાંથી રોજના બે હજારથી વધુ વાહન પસાર થાય છે ત્યાં અપૂરતો ડામર અને…
View More જોરાવરનગર અને વઢવાણ શહેરને જોડતા એકમાત્ર રોડની ગુણવત્તામાં પોલંપોલનો આક્ષેપરસ્તા ટૂંકા જ પડેને; ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.67 કરોડ!
18 વર્ષથી મોટી ઉંમરના લોકોની વસતી 4.97 કરોડ સામે 68 ટકા વાહનોની સંખ્યા “છેલ્લા એક વર્ષમાં જ 11.18 લાખ નવા વાહનો છુટ્યા ”…
View More રસ્તા ટૂંકા જ પડેને; ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.67 કરોડ!