ગુજરાત1 month ago
RMCના ચીફ ફાયર ઓફિસર અનીલ મારુના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ કર્યા મંજુર, ACBએ 1.80 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા
ગઈ કાલે રાજકોટ મહાનગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. એસીબીની ટીમે મહાનગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મારું લાંચ લેતા...