ગુજરાત2 weeks ago
RK યુનિવર્સિટીના ફાર્મસીના વિદ્યાર્થીનો હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાત
અમરેલી પંથકનો છાત્ર રાત્રે હોસ્ટેલમાં ગણેશ મહોત્ત્સવની તૈયારી કરતો હતો ત્યારે રૂમમાં જઇ ભરેલું પગલું: મોબાઇલ કોલ ડિટેલ્સના આધારે તપાસ શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર આવેલી...