ક્રાઇમ1 month ago
છરી સાથે સોશિયલ મીડિયામાં ફોટો મૂકનાર સૂત્રાપાડા પંથકના શખ્સ સામે ગુનોે
જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા નાઓ તરફથી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા કરેલ સુચના મુજબ,ગીર સોમનાથ...